Audio only

Khari Padelo Tahuko

By Varsha AdaljaNarrated by Rupa Bhimani
Length5h 48m

About this audiobook

મેન્ટલી ચેલેન્જ્ડ બાળક અને તેની માતા વચ્ચેનાં નાજુક સંબંધની અત્યંત સંવેદનશીલ આ કથા તમારા દિલનાં તાર જરુર ઝણઝણાવી મૂકશે. અનેક આવૃતિ થયેલી આ નવલકથા ગુજરાતી સાહિત્યની એક વિશિષ્ઠ કૃતિ તરીકે સ્થાન પામી છે. લેખિકા હંમેશા એવી કથા લઇને આવે છે જે વિષે આપણે ભાગ્યે કશું જાણતા હોઇએ. એ તે તે સ્થળોએ જઇ ,સાચાં પાત્રો પ્રસંગો શોંધી ,તેમના હદયની વેદના જાણી રસભર કથારુપે આલેખી એક નવી અને અજાણી દુનિયામાં ડોકિયું કરાવે છે .કહેવાય છે કે દુનિયા ગ્લોબલ વિલેજ બની ગઇ છે .પણ ખરેખર એવું બન્યું છે! દૂર દૂરનાં ગ્રહ વિષે આપણે જાણીયે છીએ પણ બાજુમાં ઉભેલા માણસનું મન જાણતા નથી .ઉલટાવું માણસ એકમેકથી દૂર થઇ ગયો છે. વૃંદા અને અનંતનું સુખી દાંપત્ય છે, એક પૂત્ર સાથે જાણે સંસારનું સર્વ સુખ આવી મળ્યું .નાની રુમમાંથી અનંત ધીમે ધીમે નિસરણીનાં પગથિયાં ચડતો ઉપર જાય છે,સફળતા અને સંપત્તિનાં નશામાં એ પણ ખ્યાલ નથી રહેતો કે વૃંદા પાછળ રહી ગઇ છે. વૃંદાને અચાનક ખ્યાલ આવે છે એ ગર્ભવતી છે ઘણા વર્ષો પછી. અનંતને હવે આકાશ આંબવા જતાં વૃંદા માટે સમય નથી। વૃંદા શ્યામાને જન્મ આપે છે જે મેન્ટલી ચેલેન્જ્ડ છે. અનંત એના નવા પ્રોજેક્ટમા વ્યસ્ત છે અને વૃંદા શ્યામામાં .અનંતને નવાઇ એ લાગે છે કે વૃંદાને એની બીઝનંસ પાર્ટીમાં રસ નથી ,શ્યામા જે લાકડાના ટૂકડાની જેમ પડી રહે છે તેની પાંછળ આટલો સમય શું કામ વ્યતીત કરે છે? પરંતુ વૃંદા એ કીર્તિ અને કલદારની બનાવટી દુનિયામાં ગોઠવાઇ નથી શકતી. એ શ્યામાને લઇ રોજ હોસ્પિટલ જાય છે ત્યારે ત્યાં જુદી। જ દુનિયા જુએ છે. ત્યાં જુદી જુદી બિમારીથી પીડાતા અનેક બાળકોને જુએ છે જેને વાચા નથી છતાં એ પ્રેમની ભાષા સમજે છે,ડોક્ટરે જેની સાજા થવાની આશા થોડી દીધી હોય તેના હ્દયમાં રામ છે તે હોંકારો ભણે છે બાળક બોલતું થાય છે.

Audiobook details

Rating★★★★ 3.7 (10)
Includes Goodreads
GenreGeneral Fiction
Length5 hrs 48 mins
Narrated byRupa Bhimani
FormatAudiobook
Publish dateAug 25, 2021

More from Varsha Adalja

You may also like

Forever BoyKate Swenson9h 27m4.7 (5K)$29 · $0.00
All About Lovebell hooks6h 10m4.3 (330.3K)$7 · $0.00
A Radical AwakeningShefali Tsabary15h 36m4.3 (6.2K)$4 · $0.00
RememberingsSinéad O'Connor7h 15m4.3 (24.8K)$24 · $0.00
UnafraidBenjamin L. Corey7h 38m4.4 (347)$26 · $0.00
The Parenting MapShefali Tsabary14h 14m4.4 (2.2K)$8 · $0.00
The Work Stress CycleAntonio Montes Orozco1h 58m$6 · $0.00
Você De Volta Para CasaAdriana Araújo2h 49m$9 · $0.00
Pai, Por Que Eu Sou Autista? Um relato emocionante de um pai atípicoDr. Amizaque Dantas1h 57m$9 · $0.00
Como se tornar a dona da P**** toda?Grazie Vetrella4h 29m$12 · $0.00
Prove tecniche di resurrezioneAntonio Polito4h 54m3.6 (168)$12 · $0.00
VireiWagner Luiz Marques1h 55m$7 · $0.00
Lapidada Na Maternidade AtípicaJane Aparecida Rosa47m$10 · $0.00
The Champion Next Door: Stories of Athletes, Adversity, and AchievementRobert J. Brennan4h 6m$13 · $0.00
Minha Filha AnaJeanette Dulce Gut Fontanetti1h 26m$5 · $0.00
Stop People-PleasingImad Muratspahic3h 48m$12 · $0.00
God and RaceJohn Siebeling, Wayne Francis8h 6m4.5 (227)$26 · $0.00
O Poder Do AutoconhecimentoCaroline Carneiro2h 34m$9 · $0.00
Die revolutionäre Kraft des FühlensMaria Sanchez6h 41m3.4 (39)$29 · $0.00
Terapeuta De SiAparecida Marta Tagliacolli Dos Anjos22m$14 · $0.00