Audio only

Ansar

By Varsha AdaljaNarrated by Pallavi Pathak
Length12h 17m

About this audiobook

આ નવલકથાને બે નેંશનલ એવોર્ડ્ઝ મળ્યા છે, ૧ : દિલ્હી સાહિત્ય અકાદમી ૨: ભારતીય ભાષા પરિષદ - કલકત્તા ૩: ગુજરાત વિદ્યાસભા-ગુજરાત રુપા ,શૈલેષનો સુખી સંસાર છે. નાનો પૂત્ર યશ,સાસુ ,દેર આ કુટુંબીઓનો કલરવતો તેનો કુટુંબમાળો છે. એક દિવસ રુપાને પગે રક્તપિત્તનું ચાઠું દેખાય છે અને તેનો કલરવતો માળો અચાનક પિંખાઇ જાય છે. શૈલેષ ડોક્ટર છે, સાસુ સોશ્યલ વર્કર છે .શૈલેષ જાણે છે કે દવાથી આ રોગ મટી જશે .એ રુપાને ખૂબ ચાહે છે પણ માતાના દબાવમાં આવી રુપાને લેપ્રસી હોસ્પિટલમાં મૂકે છે. અહીંથી શરુ થાય છે રુપાના જીવનની એક લાંબી પીડાભરી યાત્રા .રુપાને કહ્યા વિના એનું કુટુંબ વડોદરા શહેર છોડી ચાલી જાય છે. રુપા ભટકતી રહે છે, આખરે એક દંપતિ તેને આંશ્રમમાં લઇ આવે છે .રુપાનું મન કડવાશથી ભરેલું છે. એ જુએ છે કે સ્વજનો દરદીઓને ફાટેલા વસ્ત્રની જેમ અહી ફેકી જાય છે અને જેમને એમની સાથે કશો સંબંધ નથી તે એમના લોહી પરુના ઘા સાફ કરે છે રુપાને થાય છે દુનિયામાં સબસે ઉંચી પ્રેમ સગાઇ. એ સાજી થઇ આશ્રમનાં સેવાયજ્ઞમાં જોડાય છે . વર્ષો વીતે છે .એનો મોટો થયેલો પૂત્ર ,દેર એને શોધતા આશ્રમમાં આવે છે.. . પછી શું થાય છે તે તમને આ કથા જ કહેશે. આ સત્યઘટનાત્મક નવલકથા ઇશ્વર હોવાનો અણસાર આપતી કરુણમંગલ કથા છે. લેખિકાએ આશ્રમમા। જઇને લખી છે. એની અનેક આવૃતિઓ થઇ છે,રેડિયો પર સિરીયલ થઇ છે, લંડનમાં નાટક ભજવાયું છે. યુનિ.માં ટેક્સ્ટબુક થઇ છે. ગાંધીજીનાં નજીક મહાદેવ દેસાઇનાં। પૂત્ર નારાયણ દેસાઇએ આનવલકથાને ગુજરાતી સાહિત્માં મૂઠ્ઠી ઉંચેરી કહી છે. અ મસ્ટ લિસન નોવેલ .

Audiobook details

Rating★★★★ 4.4 (42)
Includes Goodreads
GenreGeneral Fiction
Length12 hrs 17 mins
Narrated byPallavi Pathak
FormatAudiobook
Publish dateAug 8, 2021

More from Varsha Adalja

You may also like

Father Henson's Story of His Own Life (Annotated)Josiah Henson4h 43m4.4 (732)$2 · $0.00
Five Little IndiansMichelle Good10h 34m4.5 (64.5K)$29 · $0.00
Love in Case of EmergencyDaniela Krien7h 3m3.7 (8.2K)$24 · $0.00
WenchDolen Perkins-Valdez8h 16m3.9 (26.6K)$26 · $0.00
Nowhere Is a PlaceBernice L. McFadden9h 4m4.2 (3.3K)$20
Father Henson's Story of His Own LifeJosiah Henson4h 35m4.4 (588)$2 · $0.00
Etched in SandRegina Calcaterra8h 33m4.4 (37.6K)$26 · $0.00
Chosen by a HorseSusan Richards6h 26m4.2 (11.4K)$14
The Lotus ShoesJane Yang12h 20m4.2 (21.4K)$29 · $0.00
Love in Every StitchLee Gant5h 35m4.1 (255)$17
The Unlikely Adventures of the Shergill SistersBalli Kaur Jaswal13h 11m3.9 (18.5K)$33 · $0.00
La tía TulaMiguel de Unamuno5h 33m3.8 (7.6K)$0.70 · $0.00
Fahrenheit-182Mark Hoppus, Dan Ozzi7h 13m4.5 (24.5K)$5 · $0.00
9 Stunden zum RuhmNatascha Badmann4h 32m4.4 (34)$21 · $0.00
Unleash Your Inner WarriorBrad C. Wenneberg4h 23m4.9 (29)$20
Mãe Solo - Histórias Da Vida RealRicardo Barbieri3h 10m$9 · $0.00
La fauna divinaBernarda Pagés5h 11m$12 · $0.00
Narben im HerzenIris Deichmann7h 19m$18 · $0.00
Heranças Que Recusei, Vida Que EscolhiAndreia M De Mello Murbach3h 48m$7 · $0.00
The Campbell Gardens Ladies' Swimming ClassVrushali Junnarkar7h 38m$12 · $0.00