Audio only

Crossroad

By Varsha AdaljaNarrated by Kamleysh A Ozaaa
Length26h 2m

About this audiobook

ગુજરાતી સાહિત્યનાં અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ ,માનસન્માન જીતનાર આ બૃહદ નવલકથામાં ૧૯૨૨ થી ૧૯૭૫ સુધીનો વિશાળ કથાવ્યાપ છે.નવી સદીની મહા નવલકથા તરીકે વાંચકો અને વિવેચકોએ તેને પોંખી છે કથાનાં બેકગ્રાઉન્ડમાં સશત્રક્રાન્તિ ,અંગ્રેજો સામે દેશભરમાં ભડકેલી જ્વાળામાંથી એક ચિનગારી લઇને કથા આગળ ચાલે છે. ત્રણ પેઢીના વિશાળ ફલક પર આકાર લેતી આ કથા સ્વાતંત્ર્યસંગ્રામથી શરુ થઇ ,અનેક કાળખંડો વટાવતા જતા સમાજનાં બદલાતા ચહેરાની સામે દર્પણ ધરે છે .ઇતિહાસની તિરાડોમાં ભરાઇ રહેલા અનેક સાચા પાત્રો ,પ્રસંગોને ઉજાગર કરતી આ કથા નિશંક:ગુજરાતી સાહિત્યની માઇલસ્ટોન કૃતિ છે. 'ક્રોસરોડ ' નવલકથા સમાંચરે ચાલતી દેશપ્રેમનાં મરજીવાઓની જીંદગી અને એ સમયના। રુઢિચુસ્ત ,અજ્ઞાનગ્રસ્ત ગ્રામજનોનાં બંધિયાર જીવનને અત્યંત સુઘડ ભાષાકર્મ વડે નિરુપે છે અને વિવિધતા વાળી રસભર પાત્રસૃષ્ટિ રચે છે. નાટ્યાત્મક પ્રસંગો, આંખભીની કરતાં લાગણીસભર દ્રશ્યો અને વેગવાન કથાપ્રવાહ તમને અંત સુધી જકડી રાખશે. એકવાર હાથમાં લેશો તો ૫૬૦ પાના સુધી તમે પહેંચી જ જશો. લેખિકાએ એ સમયને જીવંત કરવા ,ક્રાન્તિવીરોના છૂપાં સ્થાનો શોંધવા કલકત્તામાં ભર વરસાદે રઑખડપટ્ટી કરી છે તો અમૃતસરમાં જલિયાવાલાં બાગ વ. મા સમય વીતાવ્યો છે. એની સાથે સરસ સામાજીક કથા ,પ્રેમ પ્રસંગો,આપણાં રુઢિગત રિવાજોનાં કેટલાય પ્રસંગો એકદમ પોતીકા લાગશે. એક અનોખી રસાનુભૂતિ એટલે ક્રોસરોડ.નવી સદીની માઇલસ્ટોન કૃતિ .

Audiobook details

Rating★★★★★ 4.6 (21)
Includes Goodreads
GenreFantasy, General Fiction
Length26 hrs 2 mins
Narrated byKamleysh A Ozaaa
FormatAudiobook
Publish dateSep 3, 2021

More from Varsha Adalja

You may also like

Steve KerrScott Howard-Cooper9h 52m4.2 (683)$29 · $0.00
Playing Through the TurnaroundMylisa Larsen5h 26m4.2 (299)$24 · $0.00
Ladies of LibertyCokie Roberts10h 2m4.0 (3.2K)$29 · $0.00
Conversations with Tom Petty, Expanded EditionPaul Zollo16h 59m4.5 (2.5K)$30
Kindness and WonderGavin Edwards6h 5m4.3 (4.2K)$24 · $0.00
MujercitasLouisa May Alcott19h 24m4.1 (5M) Only with Ultra
Wishing Upon the Same StarsJacquetta Nammar Feldman8h 36m4.4 (523)$26 · $0.00
Father Henson's Story of His Own LifeJosiah Henson4h 3m4.4 (775)$1 · $0.00
A Duet for HomeKarina Yan Glaser6h 19m4.3 (4.7K)$24 · $0.00
The Book of PrideMason Funk10h 26m4.4 (1.4K)$29 · $0.00
The Year the Maps ChangedDanielle Binks6h 12m4.2 (1.3K)$24 · $0.00
Change the RecipeJosé Andrés, Richard Wolffe4h 57m4.1 (2K)$20 · $0.00
KneelCandace Buford8h 19m4.2 (1.2K)$26 · $0.00
Aunt Crete's EmancipationGrace Livingston Hill14h 2m4.4 (710)$2 · $0.00
Joy, to the WorldKai Shappley, Lisa Bunker5h 4m4.2 (282)$24 · $0.00
It’s Boba Time for Pearl Li!Nicole Chen7h 32m4.3 (709)$26 · $0.00
RadiantBrad Gooch18h 35m4.5 (816)$8 · $0.00
You Are Here: Connecting FlightsEllen Oh5h 40m4.3 (3K)$24 · $0.00
O Menino Que Escrevia SilênciosClara Galdino1h 4m$9 · $0.00
The Three Graces of Val-KillEmily Herring Wilson6h 23m3.8 (240)$20