Audio only

Toppers Ni Top Tips

By J.P.S. JollyNarrated by Bhargavi Buddhadev
Length5h 44m

About this audiobook

ટૉપર્સની ટૉપ ટિપ્સ પુસ્તક ફક્ત એ લક્ષ્યને ધ્યાનમાં રાખીને લખવામાં આવી છે કે, તમને એ વિશ્વાસ અપાવી શકાય કે સ્કૂલ-કૉલેજ કે અન્ય કોઈ પણ પરીક્ષામાં ટૉપર બનવું ના તો મુશ્કેલ છે અને ના તો અશક્ય. આજના સમયમાં વધી રહેલી પ્રતિસ્પર્ધાથી કોઈપણ અજાણ નથી. એવામાં પ્રશ્ન એ ઊઠે છે કે, શું કોઈ પુસ્તકને વાંચીને ટૉપર બની શકાય છે? આ સવાલનો જવાબ એ જ ઉદાહરણથી મળી જાય છે કે દુનિયાનો ભલે કોઈ પણ પ્રતિયોગી સૌથી ઊંચા હિમાલય પર્વત પર કે મંગળ ગ્રહ સુધી પહોંચ્યો હોય, એણે પોતાની સફળતાના પડાવને પુસ્તકોના માધ્યમથી જ મેળવી છે. એવામાં તમે પણ એક સારી પુસ્તક વાંચીને પરીક્ષામાં ટૉપર કેમ નથી બની શકતા. અમે તમને વિશ્વાસ અપાવીએ છીએ કે, આ પુસ્તક દરેક વિદ્યાર્થીને એવી પ્રેરણા આપશે, જે તમારી અંદર નવો જોશ, નવી આશા અને ઊર્જાનો એ પ્રકારે સંચાર કરશે કે સફળતા ખુદ એની તરફ ખેંચાઈને ચાલી આવશે. હવે તમારે ફક્ત એટલું કરવાનું છે કે આ પુસ્તકમાં લખેલી આત્મવિશ્વાસથી ભરપૂર ટિપ્સને પૂરી લગન, સાહસ અને યોજનાબદ્ધ રીતથી અપનાવવી પડશે, જેથી તમે પણ દરેક પરીક્ષામાં ટૉપર બની શકો.

Audiobook details

GenreChildren's Literature
Length5 hrs 44 mins
Narrated byBhargavi Buddhadev
FormatAudiobook
Publish dateFeb 1, 2022

More from J.P.S. Jolly

You may also like

How To Win Friends And Influence PeopleDale Carnegie9h 59m4.2 (1.4M)$1 · $0.00
Pensez et devenez richeNapoleon Hill11h 45m4.3 (15.2K)$4.70 · $0.00
Hoe je vrienden maakt en mensen beinvloedtDale Carnegie10h 12m4.3 (5.1K)$15 · $0.00
ملخص كتاب اثنا عشر قانونا كونيا للنجاحهربرت هاريس30m4.3 (1.4K)$7 · $0.00
Denken und Reich Werden (Übersetzt)Napoleon Hill11h 50m4.2 (10K)$5.70 · $0.00
Perfect Body TrainingSusann Hempel2h 54m$6 · $0.00
Manual Para O MilhãoEduardo Dos Santos Cunha3h 44m$6 · $0.00
Radiating CharismaEmma K.3h 34m$6.30 · $0.00
Prosperità (Tradotto)Orison Swett Marden7h 32m4.3 (17)$3.40 · $0.00
销售冠军是怎样炼成的马银春10h 24m$18 · $0.00
30 Minuten Effizientes LesenMartin Krengel2h 4m4.0 (50)$10 · $0.00
Czuję, że stoję w miejscu - Jak ruszyć, kiedy wszyscy dookoła podobno właśnie odnoszą sukcesMax Paradox5h 48m$8.10 · $0.00
Günter, der innere Schweinehund, wird ChefStefan Frädrich3h 5m4.0 (64)$12 · $0.00
Een handleiding voor een leven zonder handleidingJef Willem4h 31m$15 · $0.00
El sueño de los 100.000 dólares y cómo hacerlo realidad (Traducido)Norvell7h 33m$12 · $0.00
Manual Do CoachProf. Acacio A. Schekiera2h 51m$7 · $0.00
Günter, der innere Schweinehund, wird UnternehmerStefan Frädrich2h 39m$20 · $0.00
Vós Sois DeusesValdira Abreu Magalhães Nina Lee De Sá2h 59m$15 · $0.00
我最想要的说话艺术大全集韩焘14h 29m$18 · $0.00
改变别人不如掌控自己赵月华8h 47m$16 · $0.00