Harari
Audio only

Harari

By Gunvantrai AcharyaNarrated by Pratap Sachdeo
Length9h 50m

About this audiobook

ગુણવંતરાય આચાર્યનનું વતન જામનગર ,જન્મ જેતલસરમાં પોલિસ સુપ્રિનટેન્ડન્ટ પિતાને ત્યાં . શૈશવનાં વર્ષો કચ્છ- માંડવી માં વીત્યા .રોજ શાળાએ જતાં માંડવી બંદરે દરિયાકિનારેથી જતાં દરિયાનો નાદ તેમને લાગ્યો અને ખલાસીઓ સાથે વહાણમા બસરા સુધીની ખેપ કરી ,વહાણની બાંધણીથી માંડી તેના એકે એક વિભાગની જાણકારી મેળવી . દરિયાને કોલ દીધો હોય એમ એક એકથી ચડિયાતી ઉત્કૃષ્ટ સાગરકથાઓ ગુજરાતને આપી .'સક્કરબાર ' ' હરારી ' , સરફરોંશ ' અને 'સરગોસ ' આ ચાર પુસ્તકોની કથા શૃંખલા ગુરાતી સાહિત્યની શ્રેષ્ઠ રોમાંચક ,સાહસિક સાગરકથાઓ છે. જ્યારે મુગલ શહેનશાહત અને મરાઠી રિયાસત પડી ભાંગી ,ભારતનો દરિયાકાંઠો અસુરક્ષિત બની ગયો.ત્યારે આપસૂંઝથી એ કાંઠાના , રહેવાસીઓનાં ,વેપારનાં રક્ષણ કાજે માથે કફન બાંધી નીકળી પડેલા એક વલસાડી બાહ્મણ અમુલખ દેસાઇની આ કથા છે. ગુલામોનાં ક્રૂર વેપારીઓ , દરિયાઇ ચાંચિયાઓ અને પરદેશી સરકારના દલાલોની સામે દરિયામાં સામે પડેલા મરજીવાઓની આ કથાઓ ગુજરાત અને ગુજરાતીઓ પોચટ પ્રજા હોવાનો ભ્રમ ભાંગી સાચા ગુજરાતનું દર્શન કરવા માટે પણ આ કથા શ્રેણી અવશ્ય સાંભળશો . અનેક આપત્તિઓ, યુધ્ધો અનેક પરદેશી આક્રમણ સામે આ દેશને એક અવિભાજીત રાખ્યો હોય તો દરિયાલાલે. આપણો ભવ્ય ઇતિહાસ ગુજરાતી સાહિત્યની ઉત્તમ કૃતિઓમાં અહી સજીવન થાય છે .

Audiobook details

GenreMystery and Thriller, General Fiction
Length9 hrs 50 mins
Narrated byPratap Sachdeo
FormatAudiobook
Publish dateAug 30, 2021

More from Gunvantrai Acharya

You may also like

Chief Seattle and the Town That Took His Name
Chief Seattle and the Town That Took His NameDavid M. Buerge11h 43m4.2 (704)$20
When Women Invented Television
When Women Invented TelevisionJennifer Keishin Armstrong9h 41m4.1 (2.3K)$29 · $0.00
World Travel
World TravelAnthony Bourdain, Laurie Woolever12h 12m3.8 (18.7K)$29 · $0.00
Curiosities of Literature (Vol. 1-3) (Annotated)
Curiosities of Literature (Vol. 1-3) (Annotated)Isaac Disraeli72h 43m4.0 (479)$2 · $0.00
Tibetan Peach Pie
Tibetan Peach PieTom Robbins12h 27m4.0 (9.7K)$29 · $0.00
The Men Who United the States
The Men Who United the StatesSimon Winchester13h 34m4.0 (5.6K)$33 · $0.00
The Ambuja Story
The Ambuja StoryNarotam Sekhsaria13h 59m4.5 (830)$33 · $0.00
Before I was a Critic I was a Human Being
Before I was a Critic I was a Human BeingAmy Fung4h 40m4.2 (259)$24 · $0.00
Don’t Save Anything
Don’t Save AnythingJames Salter9h 55m4.0 (261)$20
Horses and Riders
Horses and RidersRolf Boldrewood2h 3m$15
The Tourist's Guide to Lost Yiddish New York City
The Tourist's Guide to Lost Yiddish New York CityHenry H. Sapoznik15h 3m$29.95
The Bible in Spain (Annotated)
The Bible in Spain (Annotated)George Borrow24h 24m4.2 (135)$0.99 · $0.00
Der Rennsteig - Von Hörschel nach Blankenstein durch den Thüringer Wald.
Der Rennsteig - Von Hörschel nach Blankenstein durch den Thüringer Wald.Katrin Schinköth-Haase, Dieter Bellmann1h 12m$12 · $0.00
Wunderschöne Welt
Wunderschöne WeltAndrea Grießmann5h 5m4.3 (133)$23 · $0.00
The Division of Land: 3 Classic Books on Ownership and Rights
The Division of Land: 3 Classic Books on Ownership and RightsCharles C. Royce, Joseph Fisher, Peter A. Speek12h 22m$0.99 · $0.00
Spanisch lernen Audio - Unvergessliche Reisen
Spanisch lernen Audio - Unvergessliche ReisenCovadonga Jimenez57m$17
Cheers To 50 Years
Cheers To 50 YearsGraham 'Nico' Nickless9h 15m$22 · $0.00
A Personal Record Some Reminiscences
A Personal Record Some ReminiscencesJoseph Conrad4h 50m3.8 (481)$2.30
A Saga Do Cacau
A Saga Do CacauRogerio Vargens4h 21m4.7 (11)$11 · $0.00
Dibujar la nación
Dibujar la naciónNancy Appelbaum15h 58m$11 · $0.00