Dariyalal
Audio only

Dariyalal

By Gunvantrai AcharyaNarrated by Pranav Vaidya
Length9h 47m

About this audiobook

દરિયાલાલ ગુજરાતી સાહિત્યની અત્યંત યશસ્વી કૃતિ છે જેની અત્યાર સુધી આવૃત્તિઓ થતી રહે છે .યુનિવર્સિટીમા અને શાળાનાં અભ્યાસક્રમમાં પાઠ્યપુસ્તક તરીકે સ્થાન પામી છે. ગુલામીપ્રથાની નાબૂદીને તારસ્વરે પ્રગટાવતી દરિયાલાલ ગુજરાતી ભાષાની ચિરંજીવ કૃતિ તો છે જ પણ ભારતીય ભાષાઓમાં પણ ગુલામી પ્રથાનો તાદ્શ ચિતાર આપતી આ એકમાત્ર કૃતિ છે એ આપણે માટે ગૌરવની ઘટના છે. જે સમયે આફ્રિકા અંધારો મુલક ગણાતો એ સમયની વાત છે. ૧૮મી સદીનાં અંતભાગમાં પૂર્વ આફ્રિકાની હિંદી વસાહતનો આરંભ થયો. આરબો આફ્રિકાનાં દેંશોમાંથી ગુલામો પકડી જઇપોતાના ઘરોમાં ,ખેતરોમાં અને વેપારીથાણામાં મજૂરીએ જોતરતા.આફ્રિકનોને પકડવાની તેમની ભયાનક અમાનુષી રીત,લોખંડની એક જ સાંકળે બાંધી કોરડા ફટકારતા , ઘનઘોર, હિંસક પશુઓથી ભરેલા જંગલમાંથી લઇ જતા ઘણાં મોતને ભેટતા . આ કમકમાટી ભરી ઘટનાના આચાર્યે કરેલા અભૂતપૂર્વ વર્ણનથી નવલકથાનો અનોંખો આરંભ થાય છે.એ વર્ણનથી આચાર્યની કલમનો જાદુ વાચકો પર એવો પ્રભાવ પાથરે છે કે આ હાડોહાડ ધ્રૂજાવી દેતું વર્ણન જાણે નજરોનજર ખડું થાય છે ,વાચક વારતા રસમાં ખેંચાય છે કે અંત સુધી બહાર નીકળવું અસંભવ . અત્યંત નાટ્યાત્મક ઘટનાઓ ,આફ્રિકાનાં જંગલો ,તેનું વર્ણન , ધસમસતો કથાવેગ ,આફ્રિકનોનાં દેવાધિદેવ મંબોજંબોનાં મંદિરમાં અંગ્રેજ મુસાફર ડંકર્કની કેદ ,અને વિવિધ પાત્રસૃષ્ટિ થી આચાર્યે એવી કથાસૃષ્ટિનું સર્જન કર્યું છે જે ગુજરાતી શું ભારતીય વાચકે પણ જોઈ કે કલ્પી પણ નંથી . ૧૯૩૮માં કશી સગવડ વિનાના ઓરડામાં ભોંયે બેસી અખબારની ન્યૂઝપ્રિન્ટ પર ફાનસને અજવાળે આચાર્યે આ અમર કૃતિનું સર્જન કર્યું . ગુજરાતી ભાષાનું નોબલ પ્રાઇઝ કહેવાય એવો રણજીતરામ સુવર્ણ ચંદ્રક ૧૯૪૫માં ' દરિયાલાલ' માટે મળ્યો હતો .

Audiobook details

Rating★★★★ 4.2 (76)
Includes Goodreads
GenreMystery and Thriller, General Fiction
Length9 hrs 47 mins
Narrated byPranav Vaidya
FormatAudiobook
Publish dateOct 1, 2021

More from Gunvantrai Acharya

You may also like

Один в океане
Один в океанеСлава Курилов7h4.4 (998)$4 · $0.00
Walden, and On The Duty Of Civil Disobedience
Walden, and On The Duty Of Civil DisobedienceHenry David Thoreau11h 44m4.0 (73.3K)Free
Wolf
WolfJames L. Haley12h 33m4.1 (708)$23 · $0.00
Revolution and Other Essays
Revolution and Other EssaysJack London6h 8m4.2 (262)$2.30
Of Plymouth Plantation (Complete Edition) (Annotated)
Of Plymouth Plantation (Complete Edition) (Annotated)William Bradford18h 14m3.9 (4.3K)$2 · $0.00
Kultahohde
KultahohdeJack London3h 45m3.8 (5.1K)$2 · $0.00
El Papel del Trabajo en la Transformación del Mono en Hombre
El Papel del Trabajo en la Transformación del Mono en HombreF.Engels40m4.3 (2.9K)Free
Azabache. Cienfuegos III
Azabache. Cienfuegos IIIAlberto Vázquez-Figueroa8h 35m4.1 (733)$12 · $0.00
Gesammelte Werke (Kommentiert)
Gesammelte Werke (Kommentiert)Jack London273h 51m4.6 (1.1K)$1 · $0.00
Jack London: All 22 Novels in One Illustrated Edition (Annotated)
Jack London: All 22 Novels in One Illustrated Edition (Annotated)Jack London188h 24m4.5 (2.3K)$2 · $0.00
Typee: A Romance of the South Seas
Typee: A Romance of the South SeasHerman Melville11h 51m3.7 (8.7K)$2.30 · $0.00
Discourse on the Origin of Inequality (Annotated)
Discourse on the Origin of Inequality (Annotated)Jean-Jacques Rousseau4h 36m4.2 (40.4K)$2 · $0.00
Trespassing across America
Trespassing across AmericaKen Ilgunas7h 44m4.0 (3K)$20 · $0.00
Powder Days
Powder DaysHeather Hansman7h 58m4.0 (3.5K)$26 · $0.00
أصل التفاوت بين الناس
أصل التفاوت بين الناسجان جاك روسو3h 50m4.1 (24.8K)$7 · $0.00
JACK LONDON Ultimate Collection: 250+ Works in One Volume: Novels, Short Stories, Plays, Poetry, Memoirs, Essays & Articles (Illustrated) (Annotated)
JACK LONDON Ultimate Collection: 250+ Works in One Volume: Novels, Short Stories, Plays, Poetry, Memoirs, Essays & Articles (Illustrated) (Annotated)Jack London345h 50m$2 · $0.00
Realität interessiert mich nicht - Leni Riefenstahl
Realität interessiert mich nicht - Leni RiefenstahlEdelgard Abenstein16m$5 · $0.00
Человек меняет кожу. Часть 2
Человек меняет кожу. Часть 2Бруно Ясенский12h 31m$4 · $0.00
Contrastes e confrontos de uma realidade que se perpetua
Contrastes e confrontos de uma realidade que se perpetuaDébora Gouveia de Melo Mateus7h 19m$14 · $0.00
A Voyage to the South Sea (Annotated)
A Voyage to the South Sea (Annotated)William Bligh10h 7m4.4 (152)$0.99 · $0.00