Length3h 38m
About this audiobook
હિમાલયની ગોદમાં આવેલા યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ - તીર્થસ્થાનોની પૌરાણિક વાતો અને વાર્તાઓ તો આ પ્રવાસવર્ણનમાં વણી જ લેવામાં આવી છે, પણ આ માત્ર સ્થૂળ પ્રવાસ નથી. સ્થૂળ પ્રવાસની સાથે-સાથે ભીતરની આધ્યાત્મિક યાત્રા પણ ચાલતી રહે છે. ઘરેબેઠાં યાત્રાની અનુભૂતિ કરવાતું રસાળ શૈલીમાં આલેખાયેલું અદ્વિતીય પુસ્તક.
Audiobook details
GenreTravel
Length3 hrs 38 mins
Narrated byGeeta Manek
FormatAudiobook
Publish dateAug 10, 2022
