Length7h 31m
About this audiobook
ભગવાન શ્રીકૃષ્ણ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પરંતુ સાક્ષાત્ પરમ ઈશ્વર છે, જેમણે આ ધરાધામમાં અવતાર લીધો. તેઓ પિતા વસુદેવ અને માતા દેવકીના પુત્ર છે, એમનું પાલન-પોષણ યશોદા અને નંદે કર્યું.
શ્રીકૃષ્ણ સોળ કળાઓથી સમ્પન્ન, રાગ-વિરાગની ભાવનાથી પૂર્ણ તેમજ વિરુદ્ધ સ્થિતિઓમાં સંતુલિત રહેવાની પ્રેરણા આપવાવાળા દૂરદર્શી તેમજ ક્રાંતિદર્શી મહામાનવ હોવાની સાથે-સાથે મહાભારત તેમજ ભગવદ્ગીતાના પ્રતિપાદ્ય છે.
Audiobook details
GenreSpirituality and Religion, Literary Classics
Length7 hrs 31 mins
Narrated byNilesh Joshi
FormatAudiobook
Publish dateOct 1, 2021
