Audio only

Haji Kasam Tari Vijali

By Gunvantrai AcharyaNarrated by Parth Tarpara
Length8h 54m

About this audiobook

ઇ .સ.૧૯૧૨ની ૧૫ એપ્રિલે 'ટાઇટાનીક' , બ્રિટીશ લક્ઝુરીયસ સ્ટીમરે તેની પ્રથમ જ દરિયાઇ સફરમાં આઇસબર્ગ સાથેના ભયંકર અકસ્માતમાં નોર્થ એટલાન્ટિક મહાસાગરમાં જળસમાધિ લીધી હતી .એમાં ૨૨૪૦ મુસાફરો હતા .એમાંથી અસંખ્ય મુસાફરોએ સાગરમાં સોડ તાણી હતી. એ ધટના પરથી ઘણા પુસ્તકો , લેખો લખાયા.ફિલ્મ્સ પણ બની .૧૯૯૭માં બનેલી 'ટાઇટાનિક' ફિલ્મ ઘણી લોકપ્રિય થઇ હતી . આપણે ત્યાં પણ સૌરાષ્ટ્ર સાગરકાંઠે આવી જ ધટના ઘટી હતી .નવી નક્કોર આગબોટ ,નામ એસ.એસ.વેટરના.પણ જાણીતી 'વિજળી'ને નામે થઇ . કારણકે હિંદી મહાસાગરમાં ફરતી આગબોટોમાં વિજળીનાં દીવા સાથેની આ પહેલી જ આગબોટ .એનો નાખુદા હાજી કાસમ . 'વિજળી' ગ્લાસગોથી કરાંચી જવાની હતી .આ આગબોટ વિજળીને લીધે એટલી પ્રસિધ્ધ થઇ ગઇ હતી કે બંદરે બંદરે મુસાંફરો નોંધાયા,એ મુંબઇનાં બારામાં આવે ત્યારે એને જોવાની બે આનાની ટિકીટો ૨૦ હજાર જેટલી વેંચાઇ ગઇ હતી .તેર લગનની જાન ,પીઠી ચોળેલા વરરાજા અને ૧૬૦૦ મુસાફરોનો કાફલો લઇ પોરબંદર પહોંચી પણ વિજળી દરિયાની રાણી છે એને શું થવાનું છે એ ગુમાનમાં એ તોફાન પર સવાર થઇ નીકળી ગઇ .પણ પેરબંદરથી એ ગઇ એ ગઇ .ભયંકર દરિયાઇ તોફાનમાં વિજળીએ મુસાફરો ,કોડભર્યા વરરાજાઓ અને જાનૈયા સહિત જળસમાધિ લીંધી. સૌરાષ્ટ્રનાં ઘરેઘરમાં જાણીતી આ ઘટનાના ઇતિહાસનું સંશોધન કરી એમાં પ્રેમશૌર્યનાં મેઘધનુષી રંગ પૂરી આચાર્યે અત્યંત રસભર વવલકથા લખી છે .એનું પ્રસિંધ્ધ્ લોકગીત આજે ય ગવાય છે હાજી કાસમ તારી વિજળી રે! મધ દરિયે વેરણ થઇ .

Audiobook details

Rating★★★★ 4.5 (47)
Includes Goodreads
GenreGeneral Fiction
Length8 hrs 54 mins
Narrated byParth Tarpara
FormatAudiobook
Publish dateJan 1, 2022

More from Gunvantrai Acharya

You may also like

Bowser the HoundThornton Burgess2h 16m4.3 (887)$10 · $0.00
Beatrix Potter - Ultimate Collection: 22 Books With Complete Original IllustrationsBeatrix Potter3h 50m4.6 (2.8K)$1 · $0.00
SarumEdward Rutherfurd45h 38m4.2 (55.2K)$40
History of the Donner PartyC. F. McGlashan8h 51m4.0 (1.4K)$12
مغامرت بوب وايتثورنتون دبليو برجس2h 4m4.2 (407)$7 · $0.00
The Complete Tales of Beatrix PotterBeatrix Potter3h 36m4.5 (75K)$3 · $0.00
The Pioneers, or, The Sources of the SusquehannaJames Fenimore Cooper18h 48m3.7 (4.4K)$2.40
The Great Big Treasury of Beatrix PotterBeatrix Potter2h 57m4.1 (551)$2.30
Der WobblyB. Traven8h 4m4.0 (1.4K)$2.40
Hansel and GretelJacob and Wilhelm Grimm16m4.3 (117.7K)$3
Das Märchen von Hänsel und GretelJacob Grimm, Wilhelm Grimm19m4.1 (10.4K)$5 · $0.00
The Adventures of Peter CottontailThornton W. Burgess1h 43m4.2 (2.8K)$7 · $0.00
狼的国4凌岚1h 28m$12 · $0.00
Sagor för busiga barnVarious Authors1h 1m4.1 (25)$6 · $0.00
شنطح وصيدحكامل كيلاني13m3.0 (29)$3 · $0.00
Jait Re JaitGo. Ni. Dandekar1h 39m4.3 (104)$4
My Pretty Scrap-Book: Picture Pages and Pleasant Stories for Little ReadersGeorge Mrs. Cupples1h 4m$2 · $0.00
The Mission (Annotated)Frederick Marryat12h 18m3.1 (18)$1.99 · $0.00
Le Petit Théâtre des ContesKarine Lazard44m4.7 (13)$11 · $0.00
一年级爱科学:小蚂蚁历险记叶永烈23m$12 · $0.00