Trijo Kinaro
Audio only

Trijo Kinaro

By Varsha AdaljaNarrated by Saanwari Yagnik
Length10h 15m

About this audiobook

નારીનાં જીવનને નદીની ધારાની જેમ બે કિનારા છે ,પિતાનું ઘર અને પતિનું ધર . પિતાને ઘરે એ પારકી થાપણ છે અને પતિને ઘરે એ આશ્રિતા છે. ઘરની નેમપ્લેટથી માંડી ઘરનાં વાસણો પર પણ પતિનું નામ કંડારાયેલું છે. પરંતુ અશુમીને ત્રીજા કિનારાની શોંધ છે .એવા ઘર , એવા જીવનની તલાશ છે જે એનું પોતીકું હોય ,જ્યાં એ પતિ સાથે સખ્યભાવથી અને મોકળાશથી જીવી શકે. નીલ એનું એક્સ્ટ્રા મારીટલ અફેર સ્વીકારી લેવા અશુમીને કહે છે , પણ અશુમી ચાલી નુકળે છે ત્રીજા કિનારાની શોધમાં .ત્યારે જ એને ખબર પડે છે એનાં ગર્ભમાં લીલો તૃણાંકૂર ઉછરી રહ્યો છે .. .. પળે પળે ઉત્સુક્તા જગાડતી આ કથાને અતિ પ્રતિષ્ઠિત કનૈયાલાલ મુનશી એવોર્ડ મળ્યો છે.

Audiobook details

GenreRomance
Length10 hrs 15 mins
Narrated bySaanwari Yagnik
FormatAudiobook
Publish dateAug 24, 2021

More from Varsha Adalja

You may also like